સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાળા એ રાજ્યગૃહ મંત્રીને ઇમેઇલ દ્વારા એક પત્ર પાઠવ્યો છે.પત્ર દ્વારા રજૂવાત કરી છે કે હાલ જ જાણવા મળ્યું છે કે લોકોના ભારે વિરોધ બાદ રાજકોટમાં હેલ્મેટ ના કાયદો હલ પૂરતો મુલતવી રાખ્યો છે.જેથી સુરતમાં પણ હેલ્મેટ ના કાયદાને મુલત્વી રાખવામાં આવે.અલગ અલગ જિલ્લાઓમાં હેલ્મેટના કાયદાનું અલગ અલગ રીતે પાલન કરવાનો નિર્ણય કાયદા વ્યવસ્થા અને નિયમોનું ઉલ્લઘન છે.એક રાજ્યમાં બે કાયદા હોતા નથી.