Install App
mukeshmokariya5900
This browser does not support the video element.
ઓખામંડળ: દ્વારકામાં પ્રાથમિક શાળા પાસે જાહેરમાં જુગાર રમતા 2610 ના મુદ્દામાં સાથે ચાર જુગારી ઝડપાયા
Okhamandal, Devbhoomi Dwarka | Aug 28, 2025
દ્વારકા પોલીસે બાતમીના આધારે દ્વારકામાં આવેલ પ્રાથમિક શાળા પાસે રેડ કરતા જાહેરમાં ગંજી પતાના પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા મહમદ સિદ્દીક ઈસ્બાની , મનસુખ કેશુ ગોહેલ ,વસીમ હનીફ શૈખ અને સાદી ભરૂચના નામના ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા પોલીસે ₹2610 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!