માં અંબાના ધામના રોશનીથી જગમગતા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે શિખર ઉપર લાઈટ તો ચાચર ચોક અને રસ્તાઓ રોશનીથી ઝળહળી ઉઠ્યા છે ભાદરવી પૂનમના મહામેળામાં વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થાઓ તો કરી છે સાથે જ માં અંબાના ધામને પણ લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે રાત્રે લીધેલા આકાશી દ્રશ્યો આજે બુધવારે સવારે આઠ કલાકે સામે આવ્યા છે.