વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે NCC ગુજરાત ગર્લ્સ બટાલિયન ની ટ્રેનિંગ ના ભાગરૂપે GMERS મેડિકલ કોલેજ ના માનસિક આરોગ્ય વિભાગ દ્વારા "Changing Narratives on Suicide" વિષય ઉપર એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાયકીયાટ્રીસ્ટ ડો. પ્રશાંત જરીવાલા અને સાયકીયાટ્રીસ્ટ ડો. અમિષા પટેલ દ્વારા કેડેટ્સ જોડે વાર્તાલાપ કરવામાં આવ્યા હતા. આ ઇન્ટરએક્ટિવ વર્કશોપ માં બંને સાયકીયાટ્રીસ્ટ તેમજ સોશિયલ વર્કર સોહિલકુમાર કોઠારી દ્વારા જે કેડેટ્સ ને વન-ટુ