આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીનીઓને ૧૧૨ જન રક્ષક હેલ્પલાઇન, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW), વ્હાલી દીકરી યોજના સહિત વિવિધ યોજનાઓ અને સહાય સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.