૫ મી સપ્ટેબર શિક્ષક દિન નિમિતે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીના સારસ્વત સંવાદમાં ડાંગ જિલ્લાના શિક્ષિકા હેમલતાબેન ને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (C.M) સાહેબના હસ્તે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એમના નિવાસસ્થાને સન્માન પ્રમાણત્ર આપવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના સર્વ લોકોને તેમને અભિનંદન પાઠવ્યા હતા