Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઇ-સમૃદ્ધ પોર્ટલ સવારથી બંધ . દ્વારકા જીલ્લા કોંગ્રેશ પ્રમુખ પાલ આંબલિયા એ આપી પ્રતિક્રિયા

Khambhalia, Devbhoomi Dwarka | Sep 1, 2025
ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઇ-સમૃદ્ધ પોર્ટલ સવારથી બંધ પોર્ટલ બંધ હોવાના કારણે હજારો ખેડૂતો હેરાન પરેશાન ખરીફ 2025- 26 માટે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અળદ માટે રજિસ્ટ્રેશન કરવાનું હતું 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઇ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી આજે વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં ઉભા પણ ઇ-સમૃદ્ધ પોર્ટલ ખુલતું જ નથી
Read More News
T & CPrivacy PolicyContact Us