ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફે તા. 23/08/2025ના રોજ કાળુભા રોડ, લોકલ બોર્ડ સોસાયટી ખાતે જય હિરા હનુમાનજી મંદિર પાસે દરોડો પાડી આઠ ઇસમોને જુગાર રમતા ઝડપ્યા હતલીધા, સ્થળ પરથી ગંજીપત્તાના પાના 52 અને રોકડ સહિત કુલ રૂ. 58,250/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે.