ગણતરીના દિવસો રહ્યા છે હવે નવરાત્રીને ત્યારે તમામ ગરબા આયોજકો એ તાળમાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે ત્યારે આજરોજ અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા 2025 નવલી નવરાત્રિ નું ભૂમિ પૂજન આજરોજ આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ બાલાજી સ્કાય રાઈસ ની બાજુમાં ખાતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આજુબાજુનું વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ ભૂમિ પૂજન માં જોડાયા હતા.