ગીર સોમનાથ SOG ના ઇન્ચાર્જ પીઆઇ જે.એન.ગઢવીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે પોલીસે બાયપાસ નજીકથી 2 ઇસમોને 3.8 કિલો માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.ગાંજો આપનાર અને મંગાવનાર સામે પણ ગુન્હો નોંધાયો.DySP વી.આર.ખેંગારે તેમની કચેરીથી આપી વિગતો