વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને બિન ઉપયોગી ખેતીની જમીનમાં રહેણાંક મકાન તેમજ ખેડૂતોને પોલ્ટ્રી ફાર્મ, ફ્લોર મીલ સહિતના વ્યવસાયિક ઉપયોગ માટે સરળતાથી વીજ જોડાણ મળી રહે તે માટે આયોજનો કરી પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોય, જે પરિપત્ર બાદ પણ વીજ જોડાણ આપવા ઠાગાઠૈયા બાબતે કોંગ્રેસ અગ્રણી ઇરફાપ પીરઝાદા દ્વારા ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે...