અમરેલીમાં કંડકટર ભરતીમાં ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ બાબતે દિવ્યાંગ મિત્રોએ સાંસદને રજૂઆત કરી. સાંસદએ જણાવ્યું, “મારા પપ્પા અપંગ હતા, તેથી હું દિવ્યાંગની વેદના સારી રીતે સમજું છું.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકોએ પ્રશંસા વ્યક્ત કરી છે.