This browser does not support the video element.
ધંધુકા: *ધંધુકામાં મહિલાના ખાતામાંથી રૂપિયા 80,000નું ઓનલાઇન ફ્રોડ. #dhandhuka #ધંધુકા #અમદાવાદ #ફ્રોડ #fraud
Dhandhuka, Ahmedabad | Sep 13, 2025
*ધંધુકામાં મહિલાના ખાતામાંથી રૂપિયા 80,000નું ફ્રોડ.* મહિલા પાસબુકમાં એન્ટ્રી કરાવતા પૈસા ગાયબ થયાંને ઓનલાઇન ફ્રોડ. ગઈ કાલ નોંધાયેલ ફરિયાદ મુજબ સોફિયાબેન ઇસ્માઇલભાઈ મારુંના panjab bankma saving khatu dharave chhe ખાતામાં માંથી 19 મે અને 20 મેના રોજ રૂપિયા 80,902 ઓનલાઇન મારફતે અજાણ્યા શખ્સએ ઉપાડી લીધા. મહિલાએ એન્ટ્રી પડાવતા ધંધુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી.