Download Now Banner

This browser does not support the video element.

મોબાઈલ અને સીમકાર્ડ વેચાણના નિયમો ઉલ્લંઘન કરનાર ૩ અલગ અલગ દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરતી અમરેલી એસ.ઓ.જી ટીમ

Amreli City, Amreli | Sep 25, 2025
બાબરા અને ખાંભા વિસ્તારમાં નવા-જુના મોબાઈલ ખરીદ વેચાણ કરતી વખતે રજીસ્ટર ન ભરીનાર ત્રણ દુકાનદારો વિરુદ્ધ અમરેલી એસ.ઓ.જી. ટીમે ગુનાઓ દાખલ કર્યા. કાર્યવાહી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામા અને પોલીસ માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us