This browser does not support the video element.
નડિયાદ: જમીન બાબતે નડિયાદ કલેકટર કચેરીમા આવેદનપત્ર અપાયું.
Nadiad City, Kheda | Aug 21, 2025
જમીન બાબતે કલેકટર કચેરીમા આવેદનપત્ર અપાયું. ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના દાદા ડુગંરભાઈ દેસાઈની જમીનમાં તેઓના વારસોની સમંતી સીવાય ત્રાહીત વ્યક્તિ ઘ્વારા ખોટા કલમુખત્યારનામા બનાવી તેનો ઉપયોગ કરી , કરાવી પ્રર્વતમાન ગણોત ધારા વિરુધ્ધ નલીટી અને ગેરકાયદેસર હકમો મેળવી લઈ જમીન વેચાણ કરી દેવા અંગેની તપાસ ક૨વા સંદર્ભમા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.