પોરબંદરના મહાલક્ષ્મી માતાજીના મંદિરના ટ્રસ્ટીઓએ અમુક ભાગમાં ડીમોલીશન કર્યું હતું. બે ભાડુઆતો દ્વારા વારસ બાંધકામ તોડી પાડવાની કામગીરી અટકાવી દેવા માટે પોરબંદરની કોર્ટમાં બે અલગ અલગ દાવાઓ કરતા કોર્ટે બન્ને પક્ષોની દલીલ સંભાળી ભાડુઆત દ્વારા કરવામાં આવેલ બંને દાવાઓમાં મનાઈ હુકમની અરજીઓ રદ કરી હતી.