Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: ભારે વરસાદના કારણે કોઠારીયા ફાયર સ્ટેશન ટીમ દ્વારા જંગલેશ્વર સહિતનાનીચાણવાળા રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઇ

Rajkot, Rajkot | Sep 6, 2025
ભારે વરસાદના કારણે આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારી હોય ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ ઊભી થતા આજે બપોરે 12:00વાગ્યાની આસપાસ કોઠારીયા ફાયર સ્ટેશન ટીમ દ્વારા જંગલેશ્વર સહિતના નિચાણવાળા વિસ્તારના રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us