ચોટીલા નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર રખડતા પશુઓ અંગે રિક્ષા દ્વારા જાહેરાત કરી પશુપાલકોને જાણ કરવામાં આવી હતી. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા નગરપાલિકાને ચોટીલા શહેર અને હાઈવે પર રખડતા પશુઓથી અકસ્માત ભય ઊભો થતા તે અંગે ચોટીલા નગરપાલિકાને નોટિસ પાઠવવામાં આવી હતી. નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલભાઈ પનારા દ્વારા ચોટીલા શહેર અને હાઈવે પર રખડતા પશુઓ દૂર કરવા તે માટે નગરપાલિકા દ્વારા માણસો રાખી હાઈવે પરથી પશુઓની દૂર કરી સીમ વિસ્તારમાં મૂકવાની જણાવ્યું