મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે ગામ ખેડા માતાજીના મંદિર પાસે ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે ગણપતિ બાપાની પણ સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર સવારે ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિધિવત રીતે બાપા ની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.