ઉપલેટા તાલુકાના નાગવદર ગામ દિવસે વેણુ નદીમાં પાણીના પ્રવાહમાં બે વ્યક્તિઓ ખાબક્યા હતા જેમાં બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો જ્યારે અન્ય એક વ્યક્તિ પાણીમાં ગરકાવ થતા તેમને શોધવા માટે તંત્ર દ્વારા ndrf ટીમની મદદ લેવામાં આવી હતી જ્યારે આ તણાયેલ વ્યક્તિની લાશ મળી આવતા પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.