This browser does not support the video element.
ભુજ: ભુજ તાલુકાના મિરઝાપર અનામત જંગલ વિસ્તારના અંદાજે ૧૭ હેક્ટર વિસ્તારમાં સિંદૂર વનની કામગીરી પ્રગતિમાં
Bhuj, Kutch | Aug 21, 2025
કચ્છના ભુજ તાલુકાના મિરઝાપર અનામત જંગલ વિસ્તારના અંદાજે ૧૭ હેક્ટર વિસ્તારમાં “સિંદૂર વન”ના નિર્માણની કામગીરી પ્રગતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીદ્વારા તા.૨૬/૦૫/૨૦૨૫ના ભુજ ખાતેના કાર્યક્રમમાં ઓપરેશ સિદૂર અંતર્ગત લશ્કરી જવાનોના અદમ્ય શૌર્ય અને પરાક્રમની કાયમી સ્મૃતિ માટે “સિંદૂર વન”નું નિર્માણ કરવા આહવાન કરવામાં આવેલ હતું..જે અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મિરઝાપર અનામત જંગલ વિસ્તારના અંદાજે