Download Now Banner

This browser does not support the video element.

દસાડા: પાટડી કલાડા દરવાજા ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્વારા ભવ્ય રોશનીનું આયોજન કરાયું

Dasada, Surendranagar | Aug 25, 2025
પાટડી શહેર માં આવેલ કલાડા દરવાજા ખાતે દર વર્ષે ભવ્ય રોશનીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ રોશનીને નિહાળવા માટે પાટડી ના નગરજનો મોટી સંખ્યામાં ઉમટે છે ત્યારે આ વખતે પણ પાટડી કલાડા દરવાજા ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્વારા મોડી રાત્રે ભવ્ય રોશનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેશભૂષા સહિતના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us