તારીખ 5/9/2025 ના રોજ સક્ષમ ગુજરાત નડીઆદ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે નેત્રદાન પખવાડિયા ની ઉજવણી નિમિતે નેત્રદાન જન જાગરણ રેલીનુ આયોજન કરેલ. આ રેલીની સંતરામ મંદિર ના પૂજ્ય શ્રી નિર્ગુણદાસ મહારાજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ.આ રેલીમાં સક્ષમ ગુજરાત પ્રાંત ના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ પટેલ તથા ખેડા જિલ્લા શક્ષમ અધ્યક્ષ શસંદિપભાઈ જોશી દ્વારા નેત્રદાનના મહત્વ વિશે સમજણ આપેલ જેમાં મૃત્યુ પછી દરેક વ્યક્તિ પોતાની આંખો નું દાન કરવા અપીલ