સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટમાંઅસ્માં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ દ્વારા સુરનગર જોરાવનગર તેમજ જિલ્લા ના ધોરીમાર્ગ સ્ટેટ માર્ગ પર ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં હેલ્મેટ વગરના 28 સીટ બેલ્ટ વગરના 368 ચાલુ કરીને ઝડપી પાડી તેઓની પાસેથી ₹8.18 લાખ નો દડો વસૂલ કરવામાં આવ્યો છે