ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ દારૂની બદી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબ નાઓની સુચના મુજબ તથા બોટાદ LCB ના PI એ.જી.સોલંકી સાહેબના સુપરવિઝન હેઠળ LCB ટીમને મળેલી બાતમીના જથ્થો ભરીને બોટાદ પાળીયાદ રોડ પટેલ પાર્ક બાજુ ડીલવરી આપવા માટે આવનાર છેLCB દ્વારા ઇસમને 9,95,800 મુદ્દામાંલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અન્ય ઈસમ ફરાર થઈ જતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી