Download Now Banner

This browser does not support the video element.

બાબરા: લાઠી-બાબરા વિસ્તારના 6 ગ્રામ પંચાયત ભવન માટે રૂ. 1.50 કરોડનું નવું અનુદાન મંજૂર

Babra, Amreli | Oct 11, 2025
લાઠી-બાબરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસોથી 6 ગ્રામ પંચાયત ભવનના નવીનીકરણ માટે રૂ. 1.50 કરોડનું અનુદાન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. આ કામ હેઠળ દરેક ગામના પંચાયત ભવનને આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us