હાલમાં ગુજરાત માં કોલેજ તથા સ્કૂલ કેમ્પસ માં વિદ્યાર્થીઓ પર બનેલ મારામારી તથા હત્યા ના બનાવ ને ધ્યાન રાખી ને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં કોલેજ તથા સ્કૂલ ના વિદ્યાર્થીઓની સુરક્ષા કેમ્પસ બહાર સુનિશ્ચિત થાય,કેમ્પસ બહાર ૩૦૦ મીટર ની ત્રિજ્યા માં તંબાકુ વેચાણ પર પ્રતિબંધ નિયમ નું ચુસ્ત પાલન થાય ,કેમ્પસ મા રહેલ CCTV ની ફીડ પોલીસ કંટ્રોલ રૂમ ના ઉપલબ્ધ કરાવામાં આવે.આ વિગતો પ્રેસનોટ દ્વારા સાંજે 5 વાગ્યે થી મળેલ છે.