સપ્ટેમ્બરમાં માસથી હેલ્મેટ ફરજિયાત ખેડા જિલ્લા પોલીસ એક્શન મોડમાં ખેડા જિલ્લામાં ઓગષ્ટ માસ દરમિયાન દ્રી-ચક્રી વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરવા અંગે વિવિધ કાર્યક્રમો યોજીને હેલ્મેટનો ઉપયોગ કરવા નાગરિકોને સમજ કરવામાં આવી અને આજરોજ ૧,૨ જી સપ્ટેમ્બર ના રોજ ખેડા જિલ્લામાં હેલ્મેટનો ઉપયોગ ન કરતા કુલ = ૬૬૭ વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી રૂપિયા 3,33,500 નો દંડ ફટકારવામાં આવેલ છે.