કોન્ટ્રાકટરો પોલીસ વિભાગ ને પણ ઉલ્લુ બનાવે છે, નગર પાલિકા પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવાએ માહીતી આપતા જણાવેલ કે આતો પોલીસ વિભાગ નુ બિલ્ડીંગ બની રહ્યુ છે એમા પણ પોઈચા ની રેતી વાપરવામા આવે છે. તો આમા તો મોટા દાણા વારી બોડેલી ની રેતી વાપરવી જોઈએ, તો આતો મોટો ભ્રષ્ટાચાર છે.