શિહોર ના પવિત્ર બ્રહ્મકુંઠ ખાતે દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે ઉપરાંત અમાવસના કારણે બ્રહ્મકુંડમાં સ્નાન કરી અને પીપળે પાણી ચડાવી લોકો ધન્યતા અનુભવે છે. સિધ્ધરાજ જયસિંહ દ્વારા બનાવેલ આ બ્રહ્મકુંડમાં કહેવત છે કે તેઓ દ્વારા સ્નાન કરતા કોઢ મટી ગયેલ આ બ્રહ્મકુંઠ ખાતે આજે પરંપરાગત રીતે મેળો ભરાયો હતો પણ વરસાદી વિઘ્નો ને લઈ લોકો મેળાની મજા ન લઈ શક્યા