સુરેન્દ્રનગર જીઆઈડીસી સુગમ સોસાયટી, સંતોષ પાર્ક સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કોમન પ્લોટ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેમજ 60 ફૂટ રોડ પર અનઅધિકૃત બાંધકામ કરવામાં આવેલ કોમ્પલેક્ષ ની દુકાનો પણ સીલ કરવામાં આવી હતી.