આણંદના બાકરોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર શિક્ષિકાબેને પ્રતિક્રિયા આપી હતી. પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનને લઈને વિવિધ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારે એવોર્ડ મેળવનાર શિક્ષિકાબેને શુક્રવારે સવારે 11:30 વાગ્યે પ્રતિક્રિયા આપી હતી.