ખેડા નડિયાદ નડિયાદ શહેર કોંગ્રેસ ના 30 કાર્યકરો ની ધરપકડ નડિયાદ મનપા ના કર્મચારીઓ ના હક્ક ના નાણાં નો થયો ભ્રસ્ટાચાર નડિયાદ મહા નગરપાલિકા મા પીએફ અને ઈએસઆઈ ની કપાત મા ભ્રસ્ટાચાર ને લઇ દેખાવો કરતાં કાર્યકરો ની અટકાયત શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ ની આગેવાની હેઠળ કાર્યકરો મનપા પહોંચે તે પહેલા બળજબરી થી ગાડી ઓમાં ધકેલી દીધા નડિયાદ પોલીસ દ્વારા કાર્યક્રમ શરુ કરતાં પહેલા જ અટકાવી દઈ અટકાયત કરી.