રાજપીપળા કરજણ નદી ઓવારા ખાતે વિસર્જન ગણેશજીની પ્રતિમાનો ચાલી રહ્યું તે દરમિયાન કાલે પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમા કર્તા યુવાન ડૂબી જવાની ઘટના બની છે ત્યારે ડેમમાંથી પાછલા કેટલા દિવસથી પાણી છોડવામાં આવી રહ્યો હતો નદીમાં પાણી મોટી માત્રામાં હોવાના કારણે ડૂબી ગયેલા યુવાને શોધવા માટે નદીમાં પાણી ઓછું થાય તે માટે આજે તારીખ પહેલી સપ્ટેમ્બરના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ કરજણ ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને તેની શોધખોર કરવામાં આવી રહી છે.