અધિક કલેકટરની હાજરીમાં રેવન્યુ તલાટી પરીક્ષાના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ.તાપી જિલ્લા સેવા સદનના હોલમાં અધિક કલેકટરની હાજરીમાં રેવન્યુ તલાટીની પરીક્ષા ના આયોજન અંગે બેઠક મળી હતી જેમાં ૧૪ સપ્ટેમ્બરે બપોરે ૨ થી ૫ દરમિયાન તાપી જિલ્લાના ૨૩ કેન્દ્રોના ૨૬૦ વર્ગખંડોમાં રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે જે અંગે જરૂરી માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું જેમાં સબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા જેની માહિતી સાજે 4 કલાકે મળી હતી.