મુસાફરોને પરીવહન ક્ષેત્રે ઉતમ સેવા મળી રહે તે માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમએ ગુજરાત સરકારનું જાહેર સાહસ છે. નિગમમાં લાંબા અંતરની મુસાફરીમાં મુસાફરોને આરામ દાયક, વાતાનુકુલીત, ઝડપી, સુરક્ષીત અને વ્યાજબી દરે મુસાફરી કરવા તેમજ જાહેર જનતા માટે રોજગારીની ઉતમ તક માટે નિગમ દ્વારા ઓનલાઈન ફેન્ચાઈઝી બુકીંગ એજન્ટની નિમણૂંક પણ કરવામાં આવે છે.વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે