ટીવીના પડદા ઉપર ખૂબ જ લોકપ્રિય થયેલ સ્પર્ધાત્મક ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'માં જામનગરના યુવાનને સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સામે હોટ સીટ ઉપર બેવાની તક મળી હતી. પ્રારંભિક પ્રશ્નોત્તરીમાં પસંદગી પામ્યા પછી હોટ સીટ ઉપર બેસવાની સ્પર્ધામાં પસાર થતા જામનગરની બેંક ઓફ બરોડામાં અધિકારી તરીકે ફરજ બજાવતા યુવાન દિપક પુનાભાઈ જાદવને મોટી રકમના ઈનામો જીતવાનો અવસર મળ્યો હતો