મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના આજે તા.13 સપ્ટેમ્બર શનિવારના રોજ જન્મ દિવસ હોય તેઓએ પોતાના પરિવાર સાથે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર પહોચ્યા હતા અને મંદિર પરિસર ખાતે તેઓએ પ્રથમ ધ્વજા રોહન કર્યું હતુ અને ત્યારબાદ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી જેની માહિતી આજે શનિવારે સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી