આણંદ ના બાકરોલ માં પૂર્વ કાઉન્સિલરની હત્યાનો મામલો હત્યાના બનાવ માં વપરાયેલ હથિયાર શોધવા વિદ્યાનગર પોલીસ નડિયાદ પહોંચીહત્યા કરી ભાગતા સમયે આરોપીઓ એ નડિયાદ પાસેની કેનાલમાં નાખી દીધું હતું હથિયારગત તા.19 ઓગસ્ટના ના રોજ બાકરોલ તળાવના વોક વે પર બની હતી ઘટનાઈકબાલ મલેક ઉર્ફે બાલા ની અયાન મલેક અને ફૈઝલ મલેક નામના બે ઈસમોએ હત્યા કરી હતી ઘટના બાદ આરોપીઓએ નડિયાદ પાસેથી પસાર થતી કેનાલમાં હથિયાર ફેંક્યું હતું જે પોલીસ દ્વારા પીપલા તો કેનાલ માંથી જપ્ત કરવામા