રવિવારના 6 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે નંબર 48 ઉપર પડેલા ખાડા ને લઈ ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રક નો ટાયર ખાડામાં થાબકતા ટ્રકના પાટા ખાડામાં બેસી ગયા હતા. આ ઘટના દરમિયાન બાજુમાંથી પસાર થતો પીક અપ ટેમ્પો આવી ગયો હતો.જેના કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.