ધાંગધ્રા હળવદ હાઇવે પર સોલડી ટોલનાકા નજીક મોટરસાયકલ ચાલાક ને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ડેડ બોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઈ અને ટ્રક ચાલક GJ 12,BY, 2561 ચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી છે