રુદ્રાક્ષ રેસીડેન્સીના ગેટ આગળ દૂષિત પાણી ભરાતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે રવિવારે સાંજે સાત કલાક આસપાસ વાયરલ થયો છે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે જેમાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે વીડિયોમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું હોવાના આક્ષેપો કરાયા છે.