138 જેતપુર પાવી વિધાનસભાના કનલવા જિલ્લા પંચાયત ના રાયછા ચીખલી ગામે ચોમાસાના વરસાદ દરમિયાન આકસ્મિક રીતે મકાન પડી જતાં મુર્ત્યું પામેલ પરિવાર ગુજરાત સરકાર દ્વારા તેમજ ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવાના પ્રયત્ન થકી આજ રોજ બંને મુર્ત્યું પામેલ ગરીબ પરિવારને રૂ.9.લાખ 80,000 હજાર જેટલી માતબર રકમનો ચેક ઘારાસભ્ય જ્યંતી રાઠવા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં પરિવારને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા સદસય સુરેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.