વડગામ: છાપી હાઇવે પર બાઈકચાલક પર લોખંડની પાઇપ પર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી