This browser does not support the video element.
પેટલાદ: શહેરમાં જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે મિલાદનુ જુલુસ નીકળ્યું, હજારોની સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા
Petlad, Anand | Sep 5, 2025
પેટલાદમાં ઈદે મિલાદનું જુલુસ કોમી એખલાસના વાતાવરણમાં નીકળ્યું હતું.,ભાઈચારો, પરસ્પર પ્રેમ અને શાંતિનો પેગામ આપનાર ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પેગંબર હજરત મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ)ના જન્મદિવસ એટલે કે ઈદમિલાદ નું જુલુસ પેટલાદ શહેરમાં ભારે દબદબાપૂર્વક ભારે ધાર્મિકમય વાતાવરણમાં નીકળ્યું હતું.પેટલાદ જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટીની આગેવાનીમાં નીકળ્યું હતું.