Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: તાલુકાના લાછરસથી ગુમ થતા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જાણ જોગ નોંધાય

Nandod, Narmada | Aug 22, 2025
નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના લાછરસના 50 વર્ષીય શનાભાઈ ફતાભાઈ તડવી તા. 4 ઓગસ્ટ, 2025ના રોજ લાછરસથી કોઈને જાણ કર્યા વગર ક્યાંક જતા રહ્યાં છે, જે આજદિન સુધી ઘરે પરત ન ફરતા રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે પરિવાર દ્વારા જાણ જોગ કરી છે. ફોટામાં દેખાતા વ્યક્તિ કોઈપણ નજરે પડે તો 02640- 220041 સંપર્ક કરો તેમ જણાવવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us