જામનગરના હર્ષદ મિલ ની ચાલી પાસે આવેલ દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતો શખશવિદેશી દારૂની બોટલ લઈને નીકળતા પોલીસે દરબારગઢ સર્કલ પાસે અટકાયત કરી હતી, અને મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી હતી, વિદેશી દારૂની બોટલ અંગે પોલીસે પૂછતાછ કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી