*ટેકાના ભાવે ચાલતા રજિસ્ટ્રેશન બાબતે લખ્યો પત્ર.પત્રમાં સેટેલાઇટ ક્રોપ સર્વે ઇમેજ અને જમીન માપણી બાબતે સવાલ કરાયા.સેટેલાઇટ ક્રોપ ઇમેજ સર્વે ખેત જણસ ઉભી ત્યાં સુધીમાં જ કરવાની માંગ.ખેત જણસ ઉપાડી લીધા પછી આ સર્વેનો કોઈ જ મતલબ ન હોવાનો દાવોઅગાઉ ચણા, રાયડો, તુવેરમાં 87000 રજીસ્ટ્રેશન રદ્દ કર્યા હતા આ વિગતો બપોરે 1 વાગ્યે થી મળેલ છે.