શુક્રવારના 11:00 કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણની વિગત મુજબ ગામમાં રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા અને નાગરિક ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા વલસાડની મુલાકાતે હતા. ત્યારે દાંતી ગામમાં 42 કરોડના ખર્ચે જેટી બનશે અને જે બાબતને લઈ પ્રોટેક્શન વોલનું નિરીક્ષણ પણ કર્યું હતું.