ફરિયાદી રાહુલભાઈ વસાવા ની ફરિયાદ મુજબ તેઓ અરવિંદભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ પર બેસીને જતા હતા તે વખતે આરોપી દાસુભાઈ વસાવા તથા દાસુભાઈ નો છોકરો પણ મોટરસાયકલ પર બેસીને જતો હતો ત્યારે ફરિયાદીએ કહેલ કે વરસાદનો સમય છે તેથી સંભાળીને મોટરસાયકલ ચલાવો તેમ કરતા આરોપી આવેશ માં આવી જતા ફરિયાદીને ગમે તેમ હેલ્મેટ વડે તેમજ શરીરે માર મારતા આ આરોપીય વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશન એ ગુનો દાખલ.